Friday, September 20

ગુજરાત સહિત ૧૬ રાજયોમાં ભારે વરસાદની આગાહી

ગુજરાત સહિત દેશનાં ૧૬ રાજયોમાં આગામી ૪૮ કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

Leave A Reply