ભારે વરાસદનાં પગલે અમરનાથયાત્રા રોકાય

જમ્મુ-કાશ્મીર વિસ્તારમાં ભારે વરસાદનાં કારણે અમરનાથયાત્રાને રોકી દેવામાં આવી હતી. તેમજ હિમાચલમાં ભુસ્ખલનને કારણે ર હજાર જેટલાં વાહનો ફસાયા હતા. અને રસ્તો કલીયર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.

Leave A Reply