જૂનાગઢમાં ઝરમરીયો વરસાદ

જૂનાગઢ સહિત સોરઠમાં આજે સવારથી જ વાતાવરણમાં પલ્ટો આવી જતાં ઝરમરીયો વરસાદ અને ઝાપટાં પડયાં હતાં જેનાં કારણે રસ્તાઓ ભીનાં બન્યાં હતાં.

Leave A Reply