જૂનાગઢ સહિત સોરઠમાં મેઘરાજાનું આગમન

જૂનાગઢ સહિત સમગ્ર સોરઠ પંથકમાં મેઘરાજાનું આગમન થતાં લોકો આનંદિત બની ગયા છે. ગઈકાલે રાત્રીથી જ વરસાદનો દૌર શરૂ થયો હતો અને આજે સવારે પણ હળવાથી ભારે ઝાપટા પડયા હતાં જયારે જૂનાગઢ જીલ્લાનાં વિવિધ તાલકામાં ૧ થી અઢી ઈંચ જેવો વરસાદ નોંધાયો છે.

Leave A Reply