કૈલાસ માનસરોવરનાં યાત્રીઓ નેપાળમાં ફસાયા

નેપાળ માર્ગે કૈલાસ માનસરોવરની યાત્રાએ જવા નીકળેલાં ૧પ૦૦થી વધુ ભારતીય યાત્રાળુઓ ખરાબ હવામાન અને ભારે વરસાદનાં કારણે તિબેટ નજીક નેપાળની પહાડીઓમાં ફસાય ગયા છે.

Leave A Reply