કર્ણાટકમાં ખેડૂતોનું ૩૪ હજાર કરોડનું કરજ માફ કરી દેવાયું

કર્ણાટક સરકારે ગુરૂવારે રાજયનું બજેટ રજુ કર્યુ હતું જેમાં તેણે રાજયનાં ખેડૂતોનું રૂ. ૩૪ હજાર કરોડનું દેવું માફ કરી દીધું છે.

Leave A Reply