રાજયમાં ર૦ જુલાઈથી ટ્રકોનાં પૈડાં થંભી જશે

રાજયમાં ર૦ જુલાઈથી અચોક્કસ મુદ્દત માટે ટ્રક સહિતનાં ટ્રાન્સપોર્ટેશનનાં વાહનોનાં પૈડાં થંભી જશે વિવિધ પ્રશ્નો અંગે નવી દિલ્હી Âસ્થત ઓલ ઈÂન્ડયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે સમગ્ર દેશમાં ર૦ જુલાઈથી અચોક્કસ મુદ્દતનું બંધનું એલાન આપ્યું છે.

Leave A Reply