Wednesday, July 17

જૂનાગઢમાં એસ.પી. કચેરી ખાતે મેઘાણી સાહિત્ય કોર્નરની સ્થાપના કરાઈ

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧ર૧મી જન્મજયંતિ નિમિતે ઝવેરચંદ મેઘાણીનાં પૌત્ર પિનાકીભાઈ મેઘાણી સ્થાપીત ઝવેરચંદ મેઘાણી સ્મુતિ સંસ્થાન દ્વારા મેઘાણી સાહિત્ય કોર્નરની સ્થાપનાનું અભિયાન હાથ ધરવામાં આવેલ છે. જે અંતર્ગત આજે સુરક્ષા સેતુ સોસાયટી, જૂનાગઢ જીલ્લા પોલીસ તથા મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા જૂનાગઢ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે મેઘાણી સાહિત્ય કોર્નરની સ્થાપના કરવામાં આવી છે.

Leave A Reply