જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં અષાઢી બીજની આવતીકાલે ભાવભેર ઉજવણી

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આવતીકાલે અષાઢીબીજ પર્વની પરંપરાગત અને ભકિતભાવભેર ઉજવણી કરવામાં આવનાર છે અને આ પર્વ પ્રસંગે રથયાત્રા સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવશે અને ગઈકાલે સારો વરસાદ સોરઠ અને સૌરાષ્ટ્રમાં પડયો છે ત્યારે જાણે ભગવાન જગન્નાથજીનું શાનદાર સ્વાગત મેઘરાજાએ કર્યું હોય તેમ લાગે છે અને લોકોમાં પણ ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.

Leave A Reply