અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા

પરંપરાગત રીતે અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજવામાં આવી છે. હજારો ભાવિકો દર્શનનો લાભ લઈ રહ્યાં છે. ચુસ્ત બંદોબસ્ત અને સલામતીની જડબેસલાક વ્યવસ્થા વચ્ચે આ રથયાત્રા યોજાઈ છે અને સર્વત્ર જય રણછોડ…માખણ ચોર…નાં નારા ગુંજી ઉઠયા છે.

Leave A Reply