Thursday, August 22

જૂનાગઢ અને સોરઠમાં મેઘ મલહાર

છેલ્લાં ત્રણ દિવસથી જૂનાગઢ સહિત સમગ્ર સોરઠ પંથકમાં અષાઢી મેઘ અનરાધાર વરસી રહ્યો છે જેનાં કારણે નદી-નાળાં-ડેમો છલકાયા છે. સરેરાશ ૩ થી ૧૦ ઈંચ જેવો વરસાદ સોરઠ પંથકમાં પડયો છે અને આજે પણ સવારથી હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે.

Leave A Reply