પરબધામ ખાતે અષાઢી બીજનો ભવ્ય મેળો

ભેંસાણ તાલુકાનાં પરબવાવડી ગામે સત દેવીદાસ..અમર દેવીદાસી જગ્યા ખાતે અષાઢી પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. મહંતશ્રી કરશનદાસબાપુનાં માર્ગદર્શન હેઠળ અષાઢી બીજનો મેળો યોજવામાં આવી રહેલ છે અને ભાવિકો મોટી સંખ્યામાં ઉપÂસ્થત રહ્યાં છે.

Leave A Reply