Monday, June 24

જૂનાગઢ સહિત સોરઠમાં અષાઢી બીજની ભાવભેર ઉજવણી

જૂનાગઢ સહિત સોરઠભરમાં અષાઢી બીજની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે જૂનાગઢમાં આજે ભગવાન જગન્નાથજીની ૧૬મી રથયાત્રા યોજાઈ રહી છે સંતો, મહંતો, અગ્રણીઓ, મહાનુભાવો અને ભકતજનો મોટી સંખ્યામાં ઉપÂસ્થત રહેનાર છે. શહેરનાં વિવિધ વિસ્તારોમાં આ રથયાત્રા ફરશે અને જય રણછોડ માખણચોરનાં નારા ગુંજી ઉઠશે.

Leave A Reply