જૂનાગઢમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ

ગત શનિવારે અષાઢી બીજનાં પર્વ પ્રસંગે જૂનાગઢ શહેરમાં ભગવાન જગન્નાથજીની ૧૬મી રથયાત્રા ભારે ઉત્સાહભેર યોજાઈ હતી આ તકે અગ્રણીઓ અને ભાવિકો મોટી સંખ્યામાં ઉપÂસ્થત રહ્યાં હતાં. મેઘવર્ષા ચાલુ હોવા છતાં લોકોએ ઉત્સાહભેર રથયાત્રામાં ભાગ લીધો હતો.

Leave A Reply