જૂનાગઢ વિલીંગ્ડન ડેમ ખાતે લોકો ઉમટી પડયાં

જૂનાગઢ અને સોરઠ પંથકમાં મેઘાવી માહોલ વચ્ચે સીઝનનો સારો વરસાદ પડી જતાં ફરવાલાયક સ્થળોએ ગઈકાલે મોટી સંખ્યામાં લોકો જાવા મળ્યા હતાં ખાસ કરીને જૂનાગઢ શહેરને પીવાનું પાણી પુરૂં પાડતાં વિલિંગ્ડન ડેમ ખાતે પુષ્કળ માનવ મહેરામણ ઉમટી પડયું હતું.

Leave A Reply