જૂનાગઢ અને જીલ્લામાં બે દિવસ અતિ ભારે વરસાદની આગાહી

જૂનાગઢ અને સોરઠ પંથકમાં સોમવારથી શરૂ થયેલી મેઘસવારી યથાવત રહી છે ત્યારે આજે પણ સવારથી જ હળવાથી ભારે વરસાદનાં ઝાપટાં પડી રહ્યાં છે. આગામી બે દિવસ અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે જેને કારણે તંત્રને સાબદુ કરી દેવામાં આવેલ છે.

Leave A Reply