વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આગમનને લઈને તડામાર તૈયારી

ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.ર૦ મી જુલાઈનાં રોજ જૂનાગઢ આવી રહ્યાં છે ત્યારે તેને લઈને તૈયારીને ઓપ આપવામાં આવી રહ્યોછે. જૂનાગઢ મેડીકલ કોલેજ, સિવિલ હોÂસ્પટલનું લોકાર્પ્ણ તેમજ વિવિધ વિકાસ કામનું લોકાર્પણ કરવામાં આવનાર છે.

Leave A Reply