ગિર સોમનાથ જીલ્લામાં ભારે વરસાદ

ગિર-સોમનાથ જીલ્લામાં છેલ્લાં ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે ઉના અને ગીરગઢડા પંથકમાં અનરાધાર ૧૪ થી ૧૬ ઈંચ વરસાદ પડયો હતો અને અનેક ગામો બેટમાં ફેરવાયા છે.

Leave A Reply