સોરઠનાં ૧૧ ડેમમાંથી પ૬ર૩પ કયુસેક પાણી છોડાયું

જૂનાગઢ અને સોરઠમાં અનરાધાર વરસેલા ભારે વરસાદનાં પગલે જળાશયો પાણીથી ભરપુર બની ગયા છે આ દરમ્યાન ૧૧ ડેમમાંથી પ૬ર૩પ કયુસેક પાણી છોડવામાં આવ્યું છે.

Leave A Reply