નરસિંહ મહેતાં યુનિવર્સિટીનાં માર્ગનું નામકરણ કરાશે

જૂનાગઢનાં ખડીયા રોડ ઉપર આવેલ નરસિંહ મહેતાં યુનિવર્સિટી કાર્યરત છે ત્યારે આગામી તા.ર૧ જુલાઈ ર૦૧૮ને બપોરે ૧૧ કલાકે નરસિંહ મહેતાં સ્મૃતિવંદનાં કાર્યક્રમ અંતર્ગત યુનિર્સિટીનાં નામે માર્ગનાં નામકરણનો કાર્યક્રમ યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં સંતશ્રી મોરારીબાપુ તેમજ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ ઉપÂસ્થત રહેશે.

Leave A Reply