જૂનાગઢ જીલ્લામાં છેલ્લાં ર૪ કલાકમાં ૭ તાલુકામાં અડધાથી પા ઈંચ વરસાદ

જૂનાગઢ જીલ્લાનાં વિવિધ તાલુકામાં આજે સવારે પુરા થતાં છેલ્લાં ર૪ કલાક દરમ્યાન અડધાથી પા ઈંચ જેવો વરસાદ નોંધાયો છે.

Leave A Reply