જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં વરસાદનાં હળવા ઝાપટા

છેલ્લાં ૧૦ દિવસથી જૂનાગઢ અને સોરઠ પંથકને ઘમરોળનાં મેઘરાજા થોડા ધીમાં પડયાં છે અને આજે સવારે વાદળછાયાં વાતાવરણ વચ્ચે વરસાદી છાંટણા પડી રહ્યાં છે.

Leave A Reply