આરબીઆઈની નવી ૧૦૦ની નોટમાં પાટણની રાણકીવાવનો સમાવેશ

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા દ્વારા રૂ.ર હજાર, પ૦૦, પ૦ અને ૧૦ની નવી નોટો લોન્ચ કર્યા બાદ રૂ.૧૦૦ની નવી નોટ પણ હવે બજારમાં મુકાશે જેમાં ૧૦૦ રૂ.ની નોટમાં પાટણની રાણકીવાવનો સમાવેશ થયો છે.

Leave A Reply