ભારે વરસાદને પગલે તળાવની ૭ બોટમાં પાણી ભરાયા ઃ ૧ ડુબી ગઈ

ભારે વરસાદનાં પગલે જૂનાગઢનાં નરસિંહ મહેતાં સરોવરમાં લાંગરવામાં આવેલી ૭ બોટોમાં પાણી ભરાય ગયા હતા અને ૧ બોટ પાણીમાં ડુબી ગઈ છે

Leave A Reply