જૂનાગઢની બહાઉદ્દીન કોલેજનાં નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરાયું

જૂનાગઢની બહાઉદ્દીન કોલેજનું નવનિર્મિત ભવનનું આજે સંતશ્રી મોરારીબાપુ તેમજ રાજયનાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે મહાનગરપાલિકાનાં પદાધિકારીઓ ઉપÂસ્થત રહ્યાં હતાં.

Leave A Reply