જૂનાગઢ શહેરમાં જાન અબ્રાહમની ફિલ્મનું શુટીંગ

જૂનાગઢ શહેરનાં દાણાપીઠ, ગાંધીચોક અને દિવાનચોક તેમજ ઐતિહાસીક સ્થળોએ જાણીતા ફિલ્મ અભિનેતા જાન અબ્રાહમની રો ફિલ્મનું શુટીંગ કાર્ય પુર જાશથી ચાલી રહ્યું છે ત્યારે આ અભિનેતાને નિહાળવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયાં છે. જૂનાગઢની મુલાકાત દરમ્યાન જાન અબ્રાહમ અને તેમની ટીમ Âક્લક હોટલ ખાતે આવી પહોંચી હતી ત્યારે પણ તેઓનું શાનદાર સ્વાગત થયું હતું અને આજે પણ વિવિધ વિસ્તારોમાં શુટીંગ કાર્ય ચાલી રહયું છે અને આવતીકાલે પણ કેટલાંક દૃશ્યોનું ફિલ્માંકન કરવામાં આવશે.

Leave A Reply