ભારે વરસાદ વચ્ચે ફાયરની ટીમે ૬પ લોકોની જીંદગી બચાવી

તાજેતરમાં પડેલાં ભારે વરસાદનાં પગલે જૂનાગઢ જીલ્લામાં મેંદરડા, કેશોદ, માંગરોળ, માળીયા વિસ્તારમાં અનરાધાર પાણી પડયું હતું અને વરસાદી પાણીમાં અનેક લોકો ફસાય ગયા હતા ત્યારે જૂનાગઢ ફાયરની ટીમે ૬પ લોકોની જીંદગી બચાવી હતી

Leave A Reply