જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગુરૂપુર્ણિમા ઉત્સવોની તૈયારી

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગુરૂપુર્ણિમા ઉત્સવ ઉજવવા માટે તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે અને વિવિધ ધાર્મિક સ્થળોએ ગુરૂપુજન સહિતનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

Leave A Reply