જૂનાગઢ શહેરમાં ગતિમર્યાદાનું બહાર પડયું જાહેરનામું

જૂનાગઢ શહેરમાં કલેકટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે અને શહેરી વિસ્તારમાં ૩૦ થી વધુની સ્પીડે વાહન ચલાવનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે ત્યારે હવે જૂનાગઢમાં આડેધડ વાહનો દોડાવતાં વાહન ચાલકો સામે તવાય ઉતરી શકે છે.

Leave A Reply