જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ગૌરીવ્રતનો પ્રારંભ

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ગૌરીવ્રત એટલે કે મોળાકતનો ગઈકાલથી પ્રારંભ થયો છે પાંચ દિવસનાં આ વ્રત દરમ્યાન બાલિકા મીઠા વગરનું ભોજન લે છે અને જવારા ઉગાડી તેની સાથે ગૌરીપુજન કરે છે.

Leave A Reply