સૌરાષ્ટ્રમાં ટ્રક હડતાલની ઉદ્યોગ ઉપર માઠી અસર

દેશવ્યાપી ટ્રક હડતાલનાં ચોથા દિવસે સૌરાષ્ટ્ર-કચ્છમાં તેની ઘેરી અસર વર્તાવા માંડી છે અને ટ્રક હડતાલથી રસ્તાઓ સુમસામ બન્યાં છે અને કરોડોનાં વ્યવહાર ઠપ્પ બની ગયા છે.

Leave A Reply