શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૯ થી ૧રની પરિક્ષામાં ધરખમ ફેરફાર કરાયા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૯ થી ૧રની પરિક્ષા પધ્ધતિમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યાં છે અને નવી પરિક્ષા પધ્ધતિ મુજબ ધો.૧૦ અને ધો.૧ર સાયન્સમાં ઓએમઆર પધ્ધતિ રદ કરવા નિર્ણય લેવાયો છે.

Leave A Reply