જૂનાગઢ શહેરમાં શુટીંગ કાર્ય પૂર્ણ

જાણીતા ફિલ્મ અભિનેતા જાન અબ્રાહમની ફિલ્મ રો નું શુટીંગ જૂનાગઢમાં ચાલી રહ્યું હતું જેને લઈને નગરનાં ફિલ્મરસીકો મોટી સંખ્યામાં અભિનેતાને નિહાળવા ઉમટી પડયાં હતાં દરમ્યાન ગઈકાલે જેકી શ્રોફની પણ જૂનાગઢમાં એન્ટ્રી થઈ હતી અને શુટીંગમાં ભાગ લીધો હતો.

Leave A Reply