મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માંગ હિંસક બની આજે મુંબઈ બંધ

મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય માટે નોકરી અને શિક્ષણમાં ૧૬ ટકા અનામતની માંગણી આગ હિંસક બની છે ગઈકાલે ભારે અથડામણ થઈ હતી અને આજે મુંબઈ બંધનું એલાન આપવામાં આવેલ છે.

Leave A Reply