સૌરાષ્ટ્રમાં જયાપાર્વતી વ્રતની ઉજવણી પાંચ દિવસનાં કાર્યક્રમો

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં અષાઢ સુદ-તેરસને બુધવારથી જયાપાર્વતી વ્રતની ઉજવણીનો પ્રારંભ થયો છે. પાંચ દિવસ સુધી ચાલનારા આ વ્રતમાં બહેનો દ્વારા મોળું ખાય અને વ્રત કરવામાં આવે છે અને પાંચમા દિવસે જાગરણ કરવામાં આવે છે.

Leave A Reply