જૂનાગઢ જીલ્લા પોલીસવડા નિલેશ જાંજડીયાની બદલી – સૌરભ સિંઘ મુકાયા

ગૃહ વિભાગે ગુજરાતનાં ૩૩માંથી ર૧ જીલ્લાનાં પોલીસ અધિક્ષક એસપી સહિત કુલ ૬૬ ઓફીસરોની બદલીઓ કરી છે જેમાં જૂનાગઢ જીલ્લા પોલીસવડા નિલેશ જાંજડીયાને પાટણ એસપી તરીકે મુકવામાં આવ્યા છે અને સાબરકાંઠાનાં એસપી તરીકે ફરજ બજાવતાં સૌરભ સિંઘને જૂનાગઢ એસપી તરીકે મુકવામાં આવ્યા છે.

Leave A Reply