૧૩ પાટીદારોએ જૂનાગઢમાં દામોદરકુંડ ખાતે મુંડન કરાવ્યું

પાટીદાર અનામત આંદોલન દરમ્યાન મૃત્યુ પામેલ લોકોનાં માનમાં ઉઝાંથી શરૂ થયેલ પાટીદાર શહીદ યાત્રા જૂનાગઢ પહોંચી હતી અને પાટીદાર યુવાનો સહિતનાં વૃધ્ધ આગેવાનોએ દામોદરકુંડ ખાતે મુંડન વિધી કરાવી સ્નાન કર્યું હતું.

Leave A Reply