જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ગુરૂપુર્ણિમાની ભાવભેર ઉજવણી

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ, ગુરૂ દેવો, મહેશ્વરમ્‌, ગુરૂ સાક્ષાત્‌ પરમ બહ્મા તસ્મૈ શ્રી ગુરૂવે નમ ઃ નાં ગુજારવ વચ્ચે ગુરૂપુજન સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. ઠેર-ઠેર ગુરૂવર્ય સંતોનું શિષ્ય સમુદાય દ્વારા આસ્થાભેર પુજન કરવામાં આવી રહેલ છે અને ભકતોનો સમુદાય ઉમટી પડેલ છે.

Leave A Reply