આઈટી રિટર્નસ ૩૧ ઓગસ્ટ સુધી ભરી શકાશે

નાણાંકીય વર્ષ ર૦૧૮-૧૯ માટે ઈન્કમટેકસ રીટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખમાં એક મહિનાનો વધારો કરવામાં આવેલ છે અને ૩૧ ઓગસ્ટ સુધી રિટર્ન ભરી શકાશે જા કે મુદ્દત પછી રિટર્ન ભરવાથી ૧૦ હજાર રૂપિયાનો દંડ યથાવત રાખવામાં આવેલ છે.

Leave A Reply