સાસણ ગીરમાં બે માસમાં ૧પ સિંહબાળનું આગમન

સાસણ ગીરનાં જંગલમાં બે માસ દરમ્યાન અહીં વસવાટ કરતાં વનરાણી એટલે કે સિંહણોએ ૧પ સિંહબાળને જન્મ આપ્યો છે આ બાળ સાવજાની કિલકારીઓથી જંગલ વિસ્તાર ગુંજી ઉઠયું છે.

Leave A Reply