જૂનાગઢમાં ૬૯માં વનમહોત્સવની ઉજવણી

જૂનાગઢમાં ૬૯માં વનમહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢની બહાઉદ્દીન કોલજ ખાતે મહાનગરપાલિકાનાં મેયર આદ્યશકિતબેન મજમુદારનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં સાંસદ રાજેશ ચુડાસમા, મુખ્ય વનસંરક્ષણ ડી.ટી.વસાવા અને પદાધિકારીઓ ઉપÂસ્થત રહ્યાં હતાં.

Leave A Reply