જૂનાગઢમાં ર.પ૦ લાખ બાળકો મિઝલ્સ રૂબેલા રસીથી સુરક્ષિત કરાયા

જૂનાગઢ જીલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા ગત તા.૧૬ જુલાઈથી મિઝલ્સ રૂબેલાં કેમ્પેઈન અંતર્ગત ર.પ૦ લાખ બાળકોને મિઝલ્સ રૂબેલા રસીથી સુરક્ષિત કરવામાં આવ્યા હતાં.

Leave A Reply