જૂનાગઢ જીલ્લામાં ગત વર્ષ કરતાં ર૬.પ ટકા વધુ વરસાદ પડયો

જુલાઈ મહિનાનાં અંત સુધીમાં જૂનાગઢ જીલ્લામાં ર૯.૪૯ ઈંચ વરસાદ નોંધાયો છે ચાલુ વર્ષે ૮૧ ટકા વરસાદ થયો છે જે ગત વર્ષ કરતાં ર૬.પ ટકા વધારે છે અને હજુ પણ વરસાદની સિઝન ચાલુ હોય વધુ વરસાદ પડવાની શકયતા છે.

Leave A Reply