આજે અંગારકી ચોથ – ગણેશજીનાં મંદિરોએ ભાવિકો ઉમટયા

આજે અષાઢ વદ ત્રીજને મંગળવારે અંગાર કી ચોથ હોવાથી ભગવાન ગણેશજીની ઉપાસનાનો મહત્વ ખુબ જ વધુ હોય આજે ગણેશજીનાં મંદિરોએ પુજન-અર્ચન સહિતનાં કાર્યક્રમો યોજાશે. ર૧ ગણેશ ચર્તુથીની બરાબર ૧ અંગારકી ચોથનું મહત્વ છે.

Leave A Reply