૧૦ થી ૧૮ ઓકટોબર નવરાત્રી અને ૧૯ તારીખથી વિદ્યાર્થીની પરિક્ષા

રાજયની સ્કુલોમાં નવરાત્રી વેકેશનની જાહેરાત કરવામાં આવી છે પરંતુ તેનો કોઈ અર્થ રહેતો નથી કારણ કે ૧૦ થી ૧૮ ઓકટોબર દરમ્યાન નવરાત્રી અને ૧૯ ઓકટોબરથી પરિક્ષાનો સમયગાળો શરૂ થશે જયારે ખાનગી શાળાઓ અને વાલીઓ પણ નવરાત્રી વેકેશનનો વિરોધ કરી રહ્યાં છે.

Leave A Reply