ખાનગી સ્કુલોએ ફી નિર્ધારણ કમિટી સમક્ષ દરખાસ્તનો આજે છેલ્લો દિવસ

ખાનગી સ્કુલોએ ફી નિર્ધારણ કમીટી સમક્ષ દરખાસ્ત કરવાનો આજે છેલ્લો દિવસ છે ત્યારે સુપ્રિમ કોર્ટે આપેલી બે સપ્તાહની મુદ્દતમાં કમિટી સમક્ષ અત્યાર સુધીમાં રપ જેટલી ખાનગી સ્કુલોએ દરખાસ્ત રજુ કરી છે.

Leave A Reply