બોર્ડની પરિક્ષા ૭ થી ર૩ માર્ચ દરમ્યાન લેવાશે

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ર૦૧૮-૧૯ માટે શૈક્ષણિક કેલેન્ડર જાહેર કર્યું છે જેમાં બોર્ડની ધો.૧૦ અને ૧રની પરિક્ષા તા.૭ થી ર૩ માર્ચ દરમ્યાન લેવામાં આવનાર છે.

Leave A Reply