Friday, December 13

નવરાત્રી વેકેશનની તારીખોમાં કરાયો ફેરફાર

ગુજરાતની શાળા-કોલેજામાં નવરાત્રી વેકેશનનાં નિર્ણય અંગે ભારે વિવાદ ઉઠયો હતો આ દરમ્યાન શિક્ષણમંત્રીએ નવરાત્રી વેકેશનની તારીખો બદલવાની જાહેરાત કરી છે અગાઉ ૧પ થી ર૧ ઓકટોબર વેકેશનની જાહેરાત હતી. હવે ૧૦ થી ૧૭ ઓકટોબર વેકેશન ઘોષિત થયું છે.

Leave A Reply