Monday, June 17

વેરાવળ-ઈન્દોર મહામના એકસપ્રેસને જૂનાગઢ સ્ટોપ યોગ્ય

ઈન્દોર વેરાવળ વચ્ચે શરૂ થયેલી સાપ્તાહિક મહામના એકસપ્રેસ ટ્રેનને જૂનાગઢ સ્ટોપ આપવાની માંગણી સાથે અનેક સંસ્થાઓ દ્વારા ભાવનગર રેલ્વે ડિવીઝનને રજુઆત કરવામાં આવી હતી અને ત્યાંથી હકારાત્મક પ્રતિભાવ મળ્યો છે અને આગામી દિવસોમાં જૂનાગઢને સ્ટોપ મળશે તેવી શકયતા વધી રહી છે.

Leave A Reply