જૂનાગઢ મહાનગરપાલિકાનાં કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર

????????????????????????????????????

સાતમાં પગારપંચની માંગણી સાથે જૂનાગઢ મહાનગરપાલિકાનાં કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી ગઈકાલે નારા લગાવી વિરોધ વ્યકત કર્યો હતો અને આજે અચોક્કસ મુદ્દત ઉપર હડતાલ ઉપર ઉતરનાર છે.

Leave A Reply